Home પોરબંદર રાણાકંડોરણા ના ઉભીધાર વિસ્તાર માં 45 કિલો પનીર જથો નાશ...

રાણાકંડોરણા ના ઉભીધાર વિસ્તાર માં 45 કિલો પનીર જથો નાશ કરાયો

149
0
પોરબંદર : 9 માર્ચ

રાણાકંડોરણા ના ઉભીધાર વિસ્તાર માં 45 કિલો પનીર જથો નાશ કરાયો

ફૂડ એન્ડ ડ્રગ વિભાગ મામલતદાર વગેરે એ પોલીસ ને સાથે રાખી દરોડો પાડ્યો

લોકો ના સ્વાસ્થય સાથે થતા હતા ચેડા વિનેગર અને સોયા ઓઇલ સહિત ના પદાર્થો ની થતી હતી ભેળસેળ

6 સેમ્પલ લઈ અમદાવાદ મોકલાશે

અડધા ભાવે પનીરનું કરતો હતો વેચાણ

રાજકોટ સહિત અનેક હોટલો માં આ પનીર ની થતી હતી સપ્લાય

 

અહેવાલ: નિમેષ ગોંડલીયા, પોરબંદર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here