Home સુરેન્દ્રનગર રતનપર ખાતે રહેતા યુવકે વ્યાજખોરોના માનસિક ત્રાસ થી દવા પી આત્મહત્યાનો પ્રયાસ...

રતનપર ખાતે રહેતા યુવકે વ્યાજખોરોના માનસિક ત્રાસ થી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર

190
0
સુરેન્દ્રનગર : 19 જાન્યુઆરી

સુરેન્દ્રનગર બ્રેકીંગ

રતનપર ખાતે રહેતા યુવકે વ્યાજખોરોના માનસિક ત્રાસ થી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર

પોતાના ઘરે જ દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા હાલ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

ભોગ બનનાર યુવક પાસે થી વ્યાજખોરોના નામ સાથેની ચીઠ્ઠી પણ મળી આવી

૩ થી ૪ વ્યાજખોરો પાસે થી લીધેલ રકમ અને વ્યાજ આપી દીધું હોવા છતાં માનસિક ત્રાસ આપતા હોવાનો પરિવારજનોનો આક્ષેપ

પોલીસે ચિઠ્ઠીના આધારે વધુ તપાસ હાથ ધરી


અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here