Home ક્ચ્છ મુન્દ્રા શહેરમાં દરિયાલાલ દેવની જન્મ જયંતી નિમિત્તે વિશાળ રેલી નીકળી

મુન્દ્રા શહેરમાં દરિયાલાલ દેવની જન્મ જયંતી નિમિત્તે વિશાળ રેલી નીકળી

120
0
કચ્છ : 2 એપ્રિલ

મુન્દ્રા શહેરમાં સમગ્ર લોહાણા સમાજના ઈષ્ટ દેવ દરિયાલાલ દેવની જન્મ જયંતિ નિમિતે તા.02-4-2022, શનિવારના રોજ વિશાળ રેલી નીકળી હતી. આ બાઈક રેલી મુન્દ્રા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી જેમાં લોહાણા સમાજના ભાઇ-બહેનો જોડાયા હતા આયો લાલ ઝુલેલાલ ના નાદ સાથે આ રેલી યોજાઇ હતી ભક્તિસભર વાતાવરણ જોવા મળ્યું હતું દર વર્ષે દરિયાલાલ દેવ ની જન્મ જયંતી નિમિત્તે વાહન મારફતે રેલી યોજાય છે મુન્દ્રા શહેરમાં એક ભક્તિસભર વાતાવરણ જોવા મળ્યું હતું

અહેવાલ: અજય કોટક મુન્દ્રા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here