જૂનાગઢ : 4 માર્ચ
માંગરોળ મામલતદાર કચેરી ના કર્મચારીઓ એકદિવસીય હડતાલ પર
કરજણ માં થયેલ મામલતદાર સાથે કરેલ સાંસદ મનસુખ વસાવા એ કરેલ ગેર વર્તુણક ને લઇ મામલતદાર,નાયબ મામલતદાર સહિત ના કર્મચારીઓ ઉતાર્યા એકદિવસીય હડતાલ પર
મામલતદાર કચેરી પર આવતા અરજદારો ને મુશ્કેલી ના પડે તેના માટે કમ્પ્યુટર ઓપરેટર રહ્યા હતા ફરજ પર હાજર