Home જુનાગઢ માંગરોળ મામલતદાર કચેરી માં ફાયર સેફ્ટી ના સિલિન્ડર એકપાયરી

માંગરોળ મામલતદાર કચેરી માં ફાયર સેફ્ટી ના સિલિન્ડર એકપાયરી

104
0
જૂનાગઢ : 4 માર્ચ

માંગરોળ મામલતદાર કચેરી માં ફાયર સેફ્ટી ના સિલિન્ડર એકપાયરી

ખુદ મામલતદાર કચેરી માંજ ફાયર સેફ્ટી ના ધજાગરા

મામલદાર ની ઓફીસ બહાર લગાવેલ સિલિન્ડર જ જોવા મળ્યા એક્સપાયરી ડેટ વાળા સિલિન્ડર મળ્યા જોવા

મામલદાર કચેરી ની ઓફિસ માં ક્યાંય પણ 2022 ના ફાયર ના નથી સિલિન્ડર

કચેરી માં કોઈ દુર્ઘટના બને તો કોણ જવાબદાર

કચેરી માં આવતા અરજદારો તથા કર્મચારીઓ ના જીવ ના જોખમ

અહેવાલ:  વૈશાલી કગરાણા, જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here