કચ્છ : 16 માર્ચ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ સી આર પાટીલ ના જન્મદિવસ નિમિત્તે કચ્છમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
તેરા તુઝકો અર્પણ સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ ખંડોલની ટીમ દ્વારા આજે ભુજ તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલી આંગણવાડીના સુપોષિત બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે જુદા સ્થળોએ બાળકોની પણ મુલાકાત લેવામાં આવી હતી