પાટણ : 28 માર્ચ
પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓ સાથે બે દિવસીય સષ્ટ્રીય હડતાળની જહેરાતને પગલે આજે પ્રથમ ક્વિસે પાટણ ખાતે મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે કર્મચારીઓએ એકત્ર થઇ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા . જિલ્લાના ૫૦૦ થી વધુ પોસ્ટવિભાગના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરતા નાણાંકીય વ્યવહાર સહિતની તમામ સેવાઓ ખોરવાઈ છે . પોસ્ટની બેન્કીંગ સેવા પણ બંધ રહેતા ગ્રાહકો અટવાયા હતા .
પોસ્ટલ સંયુક્ત સંઘર્ષ સમિતિ ગુજરાત સર્કલ દ્વારા દેશવ્યાપી બે દિવસીય હડતાળને સમર્થન આપ્યું છે જેના પગલે આજે પ્રથમ દિવસે પાટણ જિલ્લામાં આવેલ હેડ પોસ્ટ ઓફિસ , ૩૦ સબ પોસ્ટ ઓફિસ અને ૨૩૫ બ્રાન્ચ પોસ્ટ ઓફિસના મળી કુલ ૫૦૦ થી વધુ ર્મચારીઓ આ તાળમાં જોડતા સમગ્ર જિલ્લાની પોસ્ટ માચ્છત થતી તમામ કામગીરી ઠપ્પ બની તી . પાટણ ખાતે આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે મોટીસંખ્યામાં કર્મચારીઓએ એકત્ર થઇ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ માટેની નવી પેન્શન યોજના દ કરી જુની પેન્શન યોજના પુનઃ યાલુ કરવા , ખાનગીકટણની હીલચાલ તેમજ ફ્રેન્સાઇઝી આઉટલેટસ ખોલવાનું બંધ કરવું, ઇન્ટરનેટ કનેક્ટીવીટીની સ્પીડવધાસ્વી , કોરોનાને કારણે મૃત કર્મયારીના પરીવારને રૂા .૧૦ લાખનું વળતર યુક્વી પરીવારના એક સભ્યને નોકરી આપવી . જી.ડી.એસ.ની ખાલી જગ્યાઓ ભસ્વી , ૧૮ મહિનાનું રોકી રખાયેલું મોંઘવારી ભથ્થુ તાકીદે આપવું , કર્મયારીઓની માનસિક હેરાનગતિ બંધ કરવી , એકાઉન્ટન્ટને વિશેષ ભથ્થુ આપવું સહિતની વિવિધ ૧૩ માંગણીઓ રજૂ કરી સરકાર સામે દેખાવો કરી સૂત્રોચ્ચાર કર્યા તા . આ બે દિવસીય તાનને પગલે પોસ્ટની બેકીંગ સેવા સહિત તમામ કામગીરીઓ પ થતાં પ્રથમ દિવસે જ પોસ્ટના કામકાજ અર્થે આવતા ગ્રાહકોને ધરમધક્કા થયા હતા અને એવો સૂર વ્યક્ત કર્યો હતો કે , સરકારે સમાધાનકારી વલણ અપનાવી આ હડતાળ સમાપ્ત થાય તે દિશામાં કામગીરી કરવી જોઇએ .