સુરેન્દ્રનગર : 5 માર્ચ
સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે એસ ડી ગાડી હાઇસ્કૂલ અને પ્રાઇમરી ના વિધાર્થીઓ ને FFWC ના સુરેન્દ્રનગર જીલ્લા ના કોઓડીનેટર રેખાબેન પીઠવા
દ્રારા હાલ ગુજરાત રાજ્ય માં જે યુવતીઓ અને મહિલાઓ ઉપર જે ગુનાહો થઈ રહ્યાછે તેને ડામવા માટે ક્રાઇમ અંગે અવેરનેશ આવે તે. માટે મોટીવેશન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું અને વિધાર્થીઓ ને સ્વરક્ષણ માટે માહિતી આપવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં FFWC.ના સુરેન્દ્રનગર જીલ્લા ના કો ઓર્ડીનેટર રેખાબેન પીઠવા સભ્ય અશોકભાઈ પરમાર સંગીતબા ડોડીયા
સામાજિક કાર્યકર્તા સતીષ ગમારા
અને ગાજણવાવ ગામના આરોગ્ય ખાતાના કર્મચારી અને ગાજણવાવ ગામના ના ગ્રામપંચાયતના સભ્યશ્રી ઓ તેમજ એસ.ડી ગાડી હાઇસ્કૂલ ના શિક્ષક ગણ આને મોટીસંખ્યામાં વિધાર્થીઓ હાજર રહ્યા હતા.