Home સુરેન્દ્રનગર ચુડામાં પાણી ભલે 10 દિવસે મળે પણ ટાંકીએ દારૂ 24 કલાક મળી...

ચુડામાં પાણી ભલે 10 દિવસે મળે પણ ટાંકીએ દારૂ 24 કલાક મળી રહે છે

195
0
સુરેન્દ્રનગર : 7 માર્ચ

22 હજારથી વધુ વસ્તી ધરાવતા ચુડા ગામના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે ચડી ગઈ છે. લોકોને 10 દિવસે પાણી મળી રહ્યું છે. પરંતુ જે જગ્યાથી પાણીનું વિતરણ થાય છે તે પાણીની ટાંકીએ દેશી દારૂ 24 કલાક મળી રહે છે. દારૂનો ધંધો કરનારા શખ્સો પોલીસની મીલીભગત કે જાણકારી બહાર મજૂરીએ માણસ રાખી બેરોકટોક દારૂનો વેપલો ચલાવે છે. દારૂડિયા દારૂ ઢીંચી ખુલ્લેઆમ ડિંડક કરી, પાણીના તરસ્યા લોકોને હેરાન કરતા હોવાની રાવ ઉઠી રહી છે.

 

અહેવાલ : સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here