Home પાટણ ખેલ મહાકુંભ: પાટણમાં ત્રીજા દિવસે બાસ્કેટ બોલ સ્પર્ધા યોજાઈ….

ખેલ મહાકુંભ: પાટણમાં ત્રીજા દિવસે બાસ્કેટ બોલ સ્પર્ધા યોજાઈ….

112
0
પાટણ : 22 માર્ચ

પાટણ શહેરના સરદાર પટેલ રમત ગમત જીમખના સંકુલ ખાતે જિલ્લા કક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 15ટીમો એ ભાગ લીધો હતો. ખેલ મહાકુંભ અંતર્ગત પાટણ જિલ્લાની સરદાર પટેલ રમત ગમત જીમખાના ખાતે મંગળવારે જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં અંડર-14 અંડર-17 અને ઓપન કેટેગરીમાં બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં કુલ 15 ટીમોએ ના 150 થી વધુ ખેલાડીઓ ભાગ લીધો હતો.

અંડર 14અને અંડર17માં બાસ્કેટબોલમાં આદર્શ વિદ્યાલય ડી એલ એસ સ્કૂલ ચેમ્પિયન બની હતી. ઓપન કેટેગરીમાં એક્ટિવ ગ્રુપની ટીમ ચેમ્પિયન બની હતી. છેલ્લા 5 વર્ષથી એક્ટિવ ગ્રુપની ટીમ વિજેતા બને છે. તમામ વિજેતા ટીમ રાજ્ય કક્ષાએ રમવા જશે.

અહેવાલ:  ભાવેશ, પાટણ
Previous articleકલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને HSC અને SSC બોર્ડ પરીક્ષા આયોજન બેઠક યોજાઇ
Next articleપાટણની બીડી હાઇસ્કુલે વેસ્ટ પાણીનો ઉપયોગ કરી બગીચાઓ હર્યાભર્યા….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here