Home નડીયાદ ખેડા જીલ્લા ઉપાધ્યક્ષ રાજન દેસાઈએ નડીયાદ ના 350 જેટલા સિનીયર સિટીઝનોને વિના...

ખેડા જીલ્લા ઉપાધ્યક્ષ રાજન દેસાઈએ નડીયાદ ના 350 જેટલા સિનીયર સિટીઝનોને વિના મૂલ્યે બતાવી “ધ કશ્મીર ફાઇલ્સ”

130
0

નડિયાદ: 21 માર્ચ


ખેડા જીલ્લા ઉપાધ્યક્ષ રાજન દેસાઈએ નડીયાદ ના 350 જેટલા સિનીયર સિટીઝનોને વિના મૂલ્યે બતાવી
“ધ કશ્મીર ફાઇલ્સ”

ત્યારે કશ્મીર પંડિતોના ભૂતકાળ પર નિર્મિત આ ચિત્રપટ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે ત્યારે ભાજપના રાજન દેસાઈ જેવા કાર્યકર્તાઓ વિશેષરુપે જવાબદારી સમજી ન માત્ર પોતે પણ સમાજના લોકોને સિનેમા ઘર સુધી પંહોચાડીને આ ચિત્રપટ બતાવી રહ્યા છે.


અહેવાલ: પ્રતિનિધિ નડીઆદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here