Home સુરેન્દ્રનગર આજરોજ લીંબડી તાલુકા ના નાની કઠેચી ગામ ખાતે ૯૨ મા શહીદ...

આજરોજ લીંબડી તાલુકા ના નાની કઠેચી ગામ ખાતે ૯૨ મા શહીદ દિવસ નિમિતે શ્રધાંજલી કાર્યક્રમ

132
0
સુરેન્દ્રનગર : 23 માર્ચ

આજરોજ લીંબડી તાલુકા ના નાની કઠેચી ગામ ખાતે શહીદ ભગતસિંહ યુવા ગ્રૂપ તેમજ પે સેન્ટર શાળા અને કન્યા શાળા દ્વારા ૯૨ મા શહીદ દિવસ નિમિતે શ્રધાંજલી અર્પણ કાર્યક્રમ તેમજ આઝાદી ની લડાઈ મા પોતાના જીવનુ બલીદાન આપનાર દરેક ક્રાંતિકારી ના જીવન પ્રસંગ ની ઝાંખી નુ આયોજન કરવામા આવિયુ આ પ્રસંગે ભગતસિંહ યુવા ગ્રૂપ ના સંયોજક મજનુ દિવાન ધરજીયા ઘનશ્યામભાઈ સાપરા ધિરૂભાઈ સાપરા ભરતભાઈ દેવથળા બચુભાઈ સમા યાશીનભાઈ તેમજ તમામ સમાજ ના યુવાનો ભાઈ હાજર રહ્યા હતા.

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here