સુરત : 8 ફેબ્રુઆરી
કેન્દ્રીયગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો બાજીપુરા ખાતેનો સન્મામ સમારોહ કાર્યક્રમ કોરોનાને કારણે મોફુક રહયો હતો. જે હવે રાજયમાં કોરોનાનું સંક્રમણ ઘટતા તારીખ 19મી ફ્રેબુઆરીઓ યોજાવાવનું નકકી થયું છે. સુમુલ ડેરીના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાનાર છે.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમુમલ ડેરી દ્વારા બાજીપુરામાં સહકારી સમૃધ્ધિ કાર્યક્રમનું તારીખ 19મી ફ્રેબુઆરીને શનિવારે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભારત સરકાર દ્વારા પ્રથમ વખત સહકારી મંત્રાલય બનાવાયું છે. જેના મંત્રી અમિત શાહ છે, ત્યારે સહકારી પ્રવૃતિઓને આગળ લઈ જઈ શકાય તે માટે સુમુલ ડેરી દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં અમિત શાહનું વિશેષ સન્માન કરવામાં આવશે. કાર્યક્રમમાં અમિતશાહની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ અધ્યક્ષ,સાંસદ સીઆર પાટીલ , રાજયના સહકારમંત્રી જગદીશ પંચાલ. ગૃહરાજયમંત્રી હર્ષસંધવી તથા ઉર્જા મંત્રી મુકેશ પટેલ સહિતના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે
સુરત : આગામી 19 ફેબ્રુઆરી એ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સુરત આવશે…
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ 19મી ફ્રેબુઆરીએ બાજીપુરા આવશે
સુમુલ ડેરી દ્વારા સંમેલનનું યોજન કરાયું છે
પોલીસે જણાવતાં કહ્યું હતું કે, આરોપી કોમલ ને કોઈ સંતાન નથી. સાથોસાથ ઘરનું ટેન્શન હતું. જેના કારણે કોમલે બાળક પર અત્યાચાર કર્યો હતો અને બાળકને પલંગ પર પછાડી, હવામાં ફંગોળી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યાના સ્થાનિકો એ પણ જણાવ્યું હતું કે, જ્યારે માતા-પિતા બંને નોકરીએ જતા રહે છે, ત્યારે બાળકોનો રડવાનો ખૂબ અવાજ આવે છે. સ્થાનિકોની વાત ધ્યાનમાં લઈ, માતા-પિતાએ મહિલાને ખબર ન પડે તે રીતે સીસીટીવી લગાવી દીધા હતા. જેના કારણે આ મહિલાને કાળી કરતુત સામે આવી હતી.
સુરતના રાંદેરમાં નિર્દય કેરટેકરે 8 માસના બાળકને
5 મિનિટ સુધી હવામાં ઉછાળ્યો, વારંવાર પલંગમાં પછાડતાં બ્રેન હેમરેજ થયું
માસૂમને માર મારતી મહિલા સીસીટીવીમાં કેદ થતાં સમગ્ર ઘટના સામે આવી હતી.