હળવદ : 1 એપ્રિલ
મોરબી જીલ્લા તેમજ હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્ધારા નવી પેન્સન યોજના રદ કરી જુની પેન્સન યોજના લાગુ કરવા કાળી પટ્ટી ધારણ કરી સોસિયલ તેમજ ઇલેક્ટ્રોનિક મિડીયામા વિરુદ્ધ પ્રદર્શનનુ અેલાન કરવામા આવ્યુ હતુ
હળવદ તાલુકામા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્ધારા વિરુદ્ધ કરવામા આવ્યો જુની પેન્સન યોજનાની માંગ સાથે શાળાઅે 15 મિનિટ વહેલા પહોચી કાળી પટ્ટી ધારણ કરી ધરણા કરવામા આવ્યા મોરબી જીલ્લા તેમજ હળવદની તમામ શાળાઅોમા શિક્ષકો દ્ધારા વિરુદ્ધ કરી સરકાર પાસે જુની પેન્સન યોજના શરુ કરવા માંગ કરી હતી.