સુરેન્દ્રનગર : 7 એપ્રિલ
સુરેન્દ્રનગર, વઢવાણ શહેરી વિસ્તારની 17, પાટડી તાલુકા 9, લખતર તાલુકા સહિત કુલ 27 રેશનિંગ દુકાનોના લાયસન્સ 3 મહિના માટે સ્થગિત કરાયા
સુરેન્દ્રનગર જીલ્લામાં સૌ પ્રથમ વખત જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા એક સાથે 27 જેટલી રેશનિંગ દુકાનોના લાયસન્સ સ્થગિત કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર, વઢવાણ શહેરી વિસ્તારની 17, પાટડી તાલુકા 9, લખતર તાલુકા સહિત કુલ 27 રેશનિંગ દુકાનોના લાયસન્સ 3 મહિના માટે સ્થગિત કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં અને રેશનીંગ દુકાનદારોમાં ફફડાટ મચી જવા પામી છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં સૌ પ્રથમ વખત જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા એક સાથે 27 જેટલી રેશનિંગ દુકાનોના લાયસન્સ સ્થગિત કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ તમામ 27 રેશનિંગ દુકાનદારો ખોટા ફિંગરપ્રિન્ટ મૂકી ગરીબોને મળવા પાત્ર અનાજનો જથ્થો બારોબાર ગેરકાયદેસર રીતે સગેવગે કરતા કડક પગલા લેવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર, વઢવાણ શહેરી વિસ્તારની 17, પાટડી તાલુકા 9, લખતર તાલુકા સહિત કુલ 27 રેશનિંગ દુકાનોના લાયસન્સ 3 મહિના માટે સ્થગિત કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં અને રેશનીંગ દુકાનદારોમાં ફફડાટ મચી જવા પામી છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા પુરવઠા વિભાગની કડક કાર્યવાહીથી અન્ય રેશનિંગ દુકાનદારોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.