Tag: Latest News
લીંબડી કેળવણી મંડળ દ્વારા સખીદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સ્પેસ ટેકનોલોજી...
સુરેન્દ્રનગર: 23 જાન્યુઆરીશ્રી લીંબડી કેળવણી મંડળ દ્વારા શ્રી સખીદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સ્પેસ ટેકનોલોજી વિષય ઉપર તા. 21/01/2023નાં રોજ સેમીનારનું આયોજન કરવામાં...
હાલોલ : GMDCના સિક્યુરિટીના કર્મચારીઓના બે મહિનાનો પગાર નહીં ચુકવાતા તેઓ...
હાલોલ: 23 જાન્યુઆરીહાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે આવેલ જી.એમ.ડી.સીના સિક્યુરિટી ના કર્મચારીઓ ના બે મહિનાનો પગાર નહીં ચુકવાતા ઉતર્યા હડતાલ ઉપર
...
સુરેન્દ્રનગરના આયા ગામ પાસેથી પીલુના લાકડા અંદાજે 700 મણ સહિતનો મુદામાલ...
સુરેન્દ્રનગર: 22 જાન્યુઆરીઆરોપી તેમજ ટ્રકને વધુ તપાસ અર્થે વન વિભાગની કચેરી ખાતે રાખવામાં આવીસુરેન્દ્રનગરના આયા ગામ પાસેથી પીલુના લાકડા અંદાજે 700 મણ સહિતનો...
કાલોલ કોર્ટમાંથી ફરાર થયેલા આરોપીને કાલોલ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લેતા...
કાલોલ : 22 જાન્યુઆરીફરાર થયેલો આરોપી તેના ગામની સીમમાં રાતવાસો કરવા રોકાયા હતો સવારે ત્યાંથી જ ઝડપાયોકાલોલમાં શનિવારે ગોધરાથી પોલીસ જાપ્તા હેઠળ કોર્ટમાં મુદત...
એક કલાકાર દેશપ્રેમ અને દેશ પ્રત્યે ભાવના વ્યક્ત કરતી શ્રેષ્ઠ મોડર્ન...
સુરેન્દ્રનગર: 22 જાન્યુઆરીનેતાજી સુભાષચંદ્ર બોઝ નું રેખાચિત્ર બનાવેલ મોડર્ન આર્ટ જીકસો આર્ટીસ્ટ શંભુભાઈ મિસ્ત્રીઅગાઉ પણ મહાત્મા ગાંધીજી સરદાર પટેલ ભગતસિંહ કારગીલ વિજય દિવસ...
સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા સાયલા તાલુકાના ડોળીયા ખાતે આકસ્મિક તપાસ કરાઈ
સુરેન્દ્રનગર: 22 જાન્યુઆરીસુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્રીની યાદીમાં જણાવ્યા પ્રમાણે જિલ્લા કલેક્ટરશ્રી કે.સી. સંપટના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્રીશ્રીની તપાસ ટીમ દ્વારા સાયલા તાલુકાના ડોળીયા ખાતે વનાલિયા...
ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી ઝડપાયું મોટી માત્રામાં ગૌમાંસ
ગોધરા : 21 જાન્યુઆરીગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી ઝડપાયું મોટી માત્રામાં ગૌમાંસગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુલતાન ફળિયા વિસ્તારમાંથી ઝડપાયું ગૌમાંસપોલીસે 450 કિલોથી વધુ માત્રામાં...
ગોધરા પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી ની અધ્યક્ષસ્થાને...
કાલોલ : 21 જાન્યુઆરીધારાસભ્ય જયદ્રહસિંહજી પરમાર અને ફતેહસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં જનસુખાકારીના કામોને અગ્રતા આપી જનહિતને લગતા પ્રશ્નોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કરતા...
પીપળી ૧૦૮ દ્વારા એમ્બ્યુલન્સ માં બે જોડિયા બાળકીઓ ની સફળ પ્રસુતિ
સુરેન્દ્રનગર: 21 જાન્યુઆરીપીપળી ગામ થી જોખમી પ્રસુતા ને ધંધુકા લઈ જાતા રોજકા ગામ પાસે પહોચતા પીપળી 108 માંજ ઈ.એમ.ટી. નિતીનભાઈ ચૌહાણ અને પાયલોટ...
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર કે.સી. સંપટનાં અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન...
સુરેન્દ્રનગર: 21 જાન્યુઆરીસુરેન્દ્રનગર કલેકટર કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકમાં જિલ્લા કલેકટરએ સરકારી...