હળવદ : 28 માર્ચ
આજ રોજ શરું થતી ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષા માં ભારત નું ભવિષ્ય એવા વિધાર્થીઓની પરીક્ષા આપવા હિંમત વધારી પ્રોત્સાહન પેટે પેન અને ચોકલેટ આપી ને પરીક્ષા સફળ થાઈ એવી શુભકામના પાઠવી હતી જેમાં મોરબી જિલ્લા યુવા મોરચા ના મંત્રી રવિ પટેલ હળવદ તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેશભાઈ લોરીયા ઉપ પ્રમુખ હરેશભાઇ એરવાડીયા મંત્રી રાજુભાઇ સુરેલા કારોબારી સભ્ય અનિલભાઈ એ હાજરી આપી વિધ્યાર્થીઓ નો જુસ્સો વધાર્યો….