Home સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી ની ટીમને બરખાસ્ત કરતી પ્રદેશ કારોબારી….

જિલ્લા આમ આદમી પાર્ટી ની ટીમને બરખાસ્ત કરતી પ્રદેશ કારોબારી….

140
0

સુરેન્દ્રનગર બ્રેકિંગ


સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી ની ટીમને બરખાસ્ત કરતી પ્રદેશ કારોબારીની ટીમ……

સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ સહિતના કારોબારી સહીત તમામ પદાધિકારીઓ ને હોદ્દો પરથી દુર કરવા પત્ર દ્વારા જાણ કરાઇ……

સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા ધણા સમયથી કોંગ્રેસ પાર્ટી માંથી આપ આવે હોદેદારો વચ્ચે વિવાદે જિલ્લાની ટીમનો ભોગ લીધો હોવાની ચર્ચા…..

સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી જીલ્લા પ્રમુખ સહિત કારોબારી બરખાસ્ત કરતાં ભરશિયાળે રાજકારણ ગરમાયું….

સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી નાં હોદ્દેદારો સન્નાટો છવાઈ ગયો….


માહિતી : સચિન પીઠવા સુરેન્દ્રનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here