Home વેરાવળ સુત્રાપાડા સરકારી હોસ્પિટલ માં ડાયાલિસિસ સેન્ટર ફાળવવા બાબત રજૂઆત

સુત્રાપાડા સરકારી હોસ્પિટલ માં ડાયાલિસિસ સેન્ટર ફાળવવા બાબત રજૂઆત

110
0
વેરાવળ: 26 એપ્રિલ

સુત્રાપાડા સરકારી હોસ્પિટલ માં ડાયાલિસિસ સેન્ટર ફાળવવા બાબત – આજ રોજ સુત્રાપાડા શહેર ભાજપ ના પ્રમુખ શ્રી દિપકભાઈ કાછેલા અને આગેવાનો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી.માનસિંહભાઈ પરમાર રજૂઆત કરવામાં આવી હતી જેના સંદર્ભે આજ રોજ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી.માનસિંહ ભાઈ પરમાર દ્વારા માનનીય આરોગ્ય મંત્રી શ્રી.ઋષિકેશ પટેલ સાહેબ રૂબરૂ રજૂઆત કરી હતી

અહેવાલ:  મહેશ ડોડિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here