Home ક્ચ્છ નખત્રાણા ના લોકોની વર્ષો જૂની માંગણી સંતોષાઇ

નખત્રાણા ના લોકોની વર્ષો જૂની માંગણી સંતોષાઇ

84
0

કચ્છ : 5 ઓગસ્ટ


નખત્રાણા ના લોકોની વર્ષો જૂની માંગણી સંતોષાઇ છે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના જણાવ્યા પ્રમાણે નખત્રાણા ના લોકોની વર્ષોથી માંગ હતી કે નગરપાલિકા બને જે માંગ અંતે સંતોષાઇ છે તેઓ દ્વારા પણ સરકારને રજૂઆત કરવામાં આવી હતી અંતે આ રજૂઆત ને ન્યાય મળ્યો છે સરકાર દ્વારા નગરપાલિકાને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે નખત્રાણા નો વિસ્તાર ખૂબ જ મોટો છે લોકો ખરીદી કરવા માટે પણ અહીં આવે છે અબડાસા અને લખપતના લોકો પણ નખત્રાણા ખરીદી કરવા આવતા હોય છે ત્યારે નખત્રાણા ને નગરપાલિકાનો દરજ્જો મળતા હવે વિકાસ કાર્ય વધુ વેગમાન બનશે

અહેવાલ : કૌશિક છાયા, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here