જૂનાગઢ : 8 માર્ચ
જૂનાગઢ માં મનપા દ્વારા હોસ્પિટલો સિલ કરતા ડોકટરો રસ્તા પર પ્રેક્ટિસ કરવા બન્યા મજબુર
ડોક્ટરો ના દવાખાના અને હોસ્પિટલો બી યુ સર્ટિ અને ફાયર સેફ્ટી ના મુદ્દાઓ ને લઇ મનપા દ્વારા કરાયા છે સીલ
ડોક્ટરો ના દૂર દૂર થી આવતા દર્દીઓ ને સારવાર આપવા ડોકટરો એ રસ્તા પર ઊભી આપવી પડે છે સારવાર
આ અંગે કોંગ્રેસ શહેર પ્રમુખ અમિત પટેલ શીલ જનતા માટે તોડવું પડે તો બંધારણ નો ભંગ કરી સિલ તોડવાની પણ આપી ચીમકી
અત્યાર સુધી સૂતેલા મનપા ના અધિકારીઓ ને અચાનક બિ યુ સર્ટિ અને ફાયર સેફ્ટી આવી ધ્યાન માં
છેલા ઘણા વર્ષો થી બી યૂ સર્ટિ નથી છતાં ઉઘરાવતા હતા કર વેરા અને પ્રોપર્ટી માં થતાં હતા નામ ટ્રાન્સફર
પ્રથમ વર્ષો પેલા ભ્રષ્ટ અધિકારીઓ એ ભ્રષ્ટાચાર કરી બિલ્ડિંગો ને બી યુ સર્ટિ કે ફાયર noc વગર આપી દીધી મંજૂરી
હવે ફરી ભ્રષ્ટાચાર કરવા આવી જ બિલ્ડિંગો ને બનાવાયા ટાર્ગેટ
અનેક સતાધીશો ના ગેરકાયદેસર બિલ્ડિંગો છે જૂનાગઢ માં ત્યારે માત્ર ડોકટરો ને જ બનાવાયા ટાર્ગેટ
ત્યારે તોડનીતી ની નવી પદ્ધતિ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે લોકમુખે