હળવદ : 13 ફેબ્રુઆરી
હળવદ પોલીસ દ્ધારા ટ્રાફિકના નિયમોના બેનરો બનાવી શહેરના સરા ચોકડી તેમજ આંબેડકર સર્કલે લોકોને ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા તેમજ વાહનોને લગતા નિયમોનુ પાલન કરવા અંગે સમજ આપવામા આવી અને વાહન અકસ્માતો ન થાય તે માટે તકેદારી રાખી વાહનો ચલાવવા સુચનો કરી કાર્યક્રમ યોજવામા આવ્યો હળવદ શહેરમા મુખ્ય બજાર.સરાનાકા.સરાચોકડીઅે અવાર નવાર ટ્રાફિક તેમજ હાઇવે પર અકસ્માતના વધતા બનાવોતરી હળવદ પોલીસ ચીંતિતસે લોકોઅે પણ ટ્રાફિક ન સજાર્ય અકસ્માત ન સર્જાય અે માટે જાગૃત થવુ પડસે વાહનોને લગતા તમામ નિયોમોનુ આજે કઇ રીતે પાલન કરવુ અેના બેનરો બનાવી જાહેર રસ્તાઅો પર લોકોને સમજાવામા આવ્યા આ કાર્યક્રમમા હળવદ પોલીસ સ્ટેશનના PI માથુકીયા, PSI ટાપરીયા, PSI સુકલા, હળવદ પોલીસ સ્ટાફ, તેમજ TRB ના જવાનો આ કાર્યક્રમમા જોડાયા