Home મોરબી હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટુર્નામેન્ટ નું આયોજન

હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટુર્નામેન્ટ નું આયોજન

210
0
હળવદ : 28 માર્ચ

હળવદ તાલુકા શિક્ષક સંઘ દ્ધારા અેક દિવસીય ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું તેમાં તાલુકાની નવ ટીમે ભાગ લીધો હતો જેમાં ટુર્નામેન્ટ ના ઉદ્ઘાટક શ્રી શિક્ષણ સમિતિ ના ચેરમેન અને ધારાસભ્યં શ્રી ઘનશ્યામપુર સીટ ના જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રી રવજી ભાઈ તેમજ તાલુકાના પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ના સભ્ય શ્રી ભરતભાઈ , રામેશભાઈ , ન્યાયસમિતિના ચેરમેન સર્પનાંચશ્રી તેમજ જીલા સંઘ ના પ્રમુખ ઘનશ્યામભાઈ તેમજ મહામંત્રી દિનેશભાઇ સાથે નાયકપરા સાહેબ અને અન્ય હોદેદારો અને મંડળી ના પ્રમુખ અનિલભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.

બીજા દિવસે ફાઇનલ માં સાપકડા ઇલેવન અને માથક ઇલેવન હતી જેમાં સાપકડા ઇલેવન નો ભવ્ય વિજય થયો હતો
બીજા દિવસે સમાપન માં જિલ્લા પંચાયત ના પ્રમુખ ચંદુભાઈ સિહોરા , માથાક જિલ્લા પંચાયતના સભ્ય હરિ મેરાભાઈ , તાલુકા પંચાયત ના પ્રમુખ તેમજ સર્પનાંચશ્રી અને નિલેશ વ્યાસે હાજરી આપી હતી.


આમ બે દિવસમાં ખુબ રોમાંચક મેચો જોવા મળી જેમાં સેમી ફાઇનલ મેચે થોડીવાર માટે બધાના શ્વાશ થનભાવી દીધા હતા અને સુપર ઓવર માં માથક ઇલેવનને કીડી ઇલેવન ને પછાડી હતી.
સમગ્ર કાર્યક્રમ નું આયોજન તાલુકા પ્રમુખ ધોળુભાઈ , મહન્તત્રિ ચતુરભાઈ પાટડિયા તેમજ હીરા ભાઈ રાઠોડ રાજ્ય કારોબારી હાર્દિકભાઈ તેમજ મિલન ભાઈ વિશાલભાઈ , ગોઠી સાહેબ અને વિવેકાનંદ યુવા ગ્રુપ ના તમામ મિત્રો એ ભારે જહેમત ઉઠાવી હતી અંતે સાપકડા ઈલેવને સપકડા સીટ ના સભ્ય તરીકે ચંદુભાઈ સિહોર ના હાથે જ ટ્રોફી લઇ સન્માન મેળવ્યું હતું

અહેવાલ : બળદેવ ભરવાડ, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here