Home મોરબી હળવદમા કોંગ્રેસની સંગઠન બેઠક યોજાઇ

હળવદમા કોંગ્રેસની સંગઠન બેઠક યોજાઇ

138
0
હળવદ :  21 એપ્રિલ

હળવદ ધ્રાંગધ્રા મતવિસ્તારની વૈજનાથ મંદિર ખાતે કોંગ્રેસની સંગઠન બેઠક યોજાઇ જેમા આવનાર વિધાનસભા ચુટણીની વ્યુરચના તેમજ કાર્યકર્તાઅોનો ઉત્સાહ વધારવા તાલુકા તેમજ જીલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહ્યા આગામી સમયમા આવનાર ચુંટણીમા હળવદ ધ્રાંગધ્રા 64 વિધાનસભા કોંગ્રેસ હાસીલ કઇ રીતે કરી સકે તેને લઇને મહત્વની ચર્ચાઅો થઇ હતી કોંગ્રેસના ડો.રાણા.હેમાંગ રાવલ.શૈલેશભાઇ.મુન્નાભાઇ તેમજ હિમાંસુભાઇ બેઠકનુ આયોજન કર્યુ હતુ

અહેવાલ : બળદેવ ભરવાડ, હળવદ
Previous articleહળવદના સુંદરગઢ નજીક આવેલ પેપર મીલ વિરુદ્ધ મામલતદારને રજુઆત
Next articleસંચારી રોગ અટકાયત માટે કલેક્ટરના અધ્‍યક્ષસ્‍થાને સમિતિની બેઠક યોજાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here