હળવદ : 15 એપ્રિલ
આપણે ઘણી બધી જગ્યાઅે સાંસ્કૃતિક કાર્યક્રમ જોયા હસે વિધ્યાર્થીઅો દ્ધારા થતા કાર્યક્રમ જોયા હસે પરંતુ હળવદના મહર્ષિ ગુરુકુળ ખાતે સ્ટેજ પર વિધ્યાર્થી અને વાલીઅોને અેક સાથે સાંસ્કૃતિક કૃતિઅોમા જવા મળ્યા અમે છૈયા નામના કાર્યક્રમ શાળામા થયો પણ આ કાર્યક્રમ અેકદમ અનોખો ઉજવાયો જેમા દિપ પ્રાગટ્ય વાલીઅોના હસ્તે.મુખ્ય મહેમાન વાલીઅો.અને આખો કાર્યક્રમ વાલીઅોઅે જ તૈયાર કરીયો અને કૃતિઅોમા વિધ્યાર્થીઅો સાથે વાલીઅો અે ભાગ લીધો હતો અા સાથે માર્ગદર્શક તરીકે ગગુરુકુળના અેમડી રજનીભાઇ સંઘાણી.રાજુભાઇ ચનિયારા સહિતના જોડાયા હતા