Home મોરબી હળવદના મહર્ષિ ગુરુકુળના વિધ્યાર્થીનો 12 સાયન્સના પરિણામમાં રાજ્યમાં બીજો ક્રમે 95...

હળવદના મહર્ષિ ગુરુકુળના વિધ્યાર્થીનો 12 સાયન્સના પરિણામમાં રાજ્યમાં બીજો ક્રમે 95 PR

134
0

હળવદ : 13 મે


આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વેબસાઈટ www.gseb.org પર પરિણામ જાહેર કરાયુ છે.
આ વર્ષે સમગ્ર રાજ્યનું પરિણામ 72.2 ટકા પરિણામ આવ્યું છે .જેમાં સૌથી વધુ પરિણામ સાથે રાજકોટ જિલ્લો પ્રથમ રહ્યો છે. જ્યારે 85.36 ટકા જેટલા ઝળહળતા પરિણામ સાથે મોરબી જિલ્લો રાજ્યમાં બીજા ક્રમે રહ્યો છે. જેમા હળવદના છ વિધ્યાર્થીઅો A1 ગ્રેડ મેળવીયા જેમા મહર્ષિ ગુરુકુળના ત્રણ વિધ્યાર્થીઅો હતા ગુરુકુળના અેમડી રજનીભાઇ સંઘાણીઅે જણાવ્યુ કે ત્રણેય વિધ્યાર્થીઅો અે હળવદ શિક્ષણ જગતને ગૌરવ અપાવ્યુ છે

અહેવાલ: બળદેવ ભરવાડ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here