
રાજકોટ જીલ્લામા
શ્રી સ્થાનકવાસી જૈન સંઘ – ધોરાજી પૂ. શ્રી ધીરજમુનિ મ.સા. પ્રેરિતો અમૃત છાશ કેન્દ્ર
માતુશ્રી ગુલાબબેન કેશવલાલ વોરા (ઘીવાળા) હ. શ્રીમતી સ્નેહલતાબેન દિનેશભાઈ વોરા
માતુશ્રી તારાબેન જેઠાલાલ મોદી પરિવાર (ધોરાજી નિવાસી હાલ કલકતા) શ્રી ધોરાજી ગોંડલ જૈન સંઘ દ્વારા છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે અમને પરમ શ્રદ્ધે પૂજ્ય ધીરજ મુનિ મહારાજ સાહેબ ના ભક્તો તરફથી અમોને છાશ માટેનું ભંડોળ મોકલાવી રહ્યા છે તેમાં શ્રી ગોંડલ સંઘના માનદ મંત્રી કમલભાઈ મોદી. છેલ્લા 2 મહિના થયા તેઓ સેવા આપી રહ્યા છે જરૂરિયાત લોકોને છાશનું વિતરણ કરવામાં આવે છે છાસ વિતરણ અંદાજિત ૧૧૦ કરતાં વધારે પરિવારો લાભ લે છે આ તકે પરિવારજનોએ છાશ વિતરક અને સેવાભાવી યુવાનો અને દાતાઓની સેવાઓને બિરદાવી હતી




















