Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે ગૌપ્રેમીએ અનોખી રીતે રજૂઆત કરી

સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે ગૌપ્રેમીએ અનોખી રીતે રજૂઆત કરી

221
0
સુરેન્દ્રનગર : 8 માર્ચ

વાછરડીને હડકાયું શ્વાન કરડયા બાદ સરકારી હોસ્પિટલમાં પશુ હડકવા વિરોધી રસી ન મળતા રોષ

સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે ગૌ પ્રેમીએ અનોખી રીતે રજૂઆત કરી હતી. જેમાં હડકાયું શ્વાન કરડેલી વાછરડીને જીલ્લા કલેકટર કચેરી ખાતે લાવી ઉગ્ર વિરોધ કર્યો હતો. પોતાની વાછરડીને હડકાયું શ્વાન કરડયા બાદ સરકારી હોસ્પિટલમાં પશુ હડકવા વિરોધી રસી ન મળતા રોષ સાથે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતુ.

સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે ગૌ પ્રેમીએ અનોખી રીતે રજૂઆત કરી હતી. આ અનોખા વિરોધ પ્રદર્શન જોવા લોકોના ટોળેટોળા કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા. જેમાં હડકાયું શ્વાન કરડેલી વાછરડીને જીલ્લા કલેકટર કચેરી ખાતે લાવી ઉગ્ર વિરોધ કર્યો હતો.

પોતાની વાછરડીને હડકાયું શ્વાન કરડયા બાદ સરકારી હોસ્પિટલમાં પશુ હડકવા વિરોધી રસી ન મળતા રોષ સાથે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. જેમાં અનેક વખત રજૂઆતો બાદ પણ પશુઓની સારવાર માટે કોઈ જ સુવિધાઓ આપવામાં ન આવતા રોષની લાગણી સાથે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

અહેવાલ:  સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here