Home સુરેન્દ્રનગર સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું…

સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું…

214
0
સુરેન્દ્રનગર : 21 જાન્યુઆરી

લીંબડી ગ્રામ્ય યુવા મોરચા દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શિયાણી ગામે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં ઉપસ્થિત જિલ્લા ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ મકવાણા, લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખ  કૃષ્ણસિહ રાણા, સાયલા ભાજપના પ્રભારી રાજભા ઝાલા, લીંબડી તાલુકા ભાજપ મહામંત્રી કરસન મેટાળીયા, સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના મહામંત્રી દિલીપભાઈ રામાણી, જિલ્લા પંચાયત સદસ્ય લાલજી કમેજળીયા,તાલુકા પંચાયત સદસ્ય ખેંગારસિંહ બોરાણા, યુવા મોરચાના પ્રમુખ વનરાજસિંહ બોરાણા, મહામંત્રી સંજય અમદાવાદીયા, મહામંત્રી દિવ્યપાલસિહ ઝાલા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરત પરનાળીયા, શિયાણી ગામના સરપંચ દર્શનભાઈ ભરવાડ, લીમડી ભાજપ સંગઠનના હોદ્દેદારો,યુવા મોરચાના તમામ સભ્યો અને શિયાણી ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા.


અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here