અંબાજી: 2 ફેબ્રુઆરી
જે.બી.આચાર્ય પોલીસ ઇન્સ. અંબાજી પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ ના માણસો પો.સ્ટે વિસ્તારમાં વાહન ચેકીંગ મા હતા જે દરમીયાન બે એક્ટીવા તથા એક .મો.સા હોન્ડા શાઈન કંપનીનુ સંકાસ્પદ હાલતમાં આવતા જેઓની પુછપરછ કરતા તેઓ અલગ અલગ સમયે અલગ અલગ સ્થળેથી કુલ ચાર (૪) એકટીવા તથા એક (૧) મોટર સાઇકલ ચોરી કરેલ નુ કબુલાત કરતા હોઈ અંબાજી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૫૦૦૨૨૨૦૦૨૬/૨૦૨૨ ઇ.પી.કો કલમ-૩૭૯ તથા અંબાજી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૫૦૦૨૨૨૦૦૫૩/૨૦૨૨ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબ ના ગુના શોધી કાઢી કાયદેશરની કાર્યવાહી કરેલ છે
પકડાયેલ ઇસમો
(૧) સાજીદખાન સાબીરખાન મકરાણી ઉવ-૧૯ રહે.ભ્રહમપુરી વિસ્તાર,અંબાજી
(૨) હર્શદગીરી મણીગીરી ગૌસ્વામી ઉ.વ.૧૮ રહે.અંબીકા કોલોની,અંબાજી
(૩) નારણભાઈ સંતોશભાઈ ગૌસ્વામી ઉવ-૨૦ રહે.ગબ્બર રોડ,રબારીવાસ ,અંબાજી તા દાંતા જી.બનાસકાંઠા
(૪) સંજયભાઈ ગોવિંદભાઈ વણઝારા ઉ.વ.૨૪ રહે.ભાટવાસ ,અંબાજી તા.દાંતા જી.બનાસકાંઠા
(૫) શ્રવણકુમાર ભરતભાઈ હીરાગર ઉવ-૨૦ રહે.જોગીવાસ ,અંબાજી તા દાંતા જી.બનાસકાંઠા
(૬) કાળુભાઈ છોગારામ ગરાસીયા ઉ.વ.૨૨ રહે.લોટાણા તા.પીંડવાડા જી.શીરોહી(રાજેસ્થાન)
કામગીરીમાં રોકાયેલ પોલીસ કર્મચારીઓ
(૧) જે.બી.આચાર્ય પોલીસ ઇન્સપેક્ટર (૩) શાંતીલાલ પ્રભુજી
(૪) મુકેશકુમાર ગલબાભાઈ (૫) જયેશકુમાર ગણપતલાલ (૬) મયુરકુમાર દિનેશભાઈ (૭) ભાનુકુમાર ભેમજીભાઈ
(૮) પ્રકાશભાઈ હરગોવિંદભાઈ (૯) મગશીભાઈ કલ્યાણભાઈ