Home સુરેન્દ્રનગર લીંબડી ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં માર્ગ અને મકાન...

લીંબડી ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગની રિવ્યૂ બેઠક યોજાઇ

138
0
સુરેન્દ્રનગર : 7 એપ્રિલ

સુરેન્‍દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગની રિવ્યૂ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલતા વિવિધ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ કાર્યપાલક ઈજનેર આર.વાય.ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here