Home Trending Special ભેસાણ તાલુકા ના છોડવણી ગામે વાસ્મો યોજનાં ના કામ માં ભ્રષ્ટાચારના આક્ષેપ

ભેસાણ તાલુકા ના છોડવણી ગામે વાસ્મો યોજનાં ના કામ માં ભ્રષ્ટાચારના આક્ષેપ

24
0
જૂનાગઢ : 19 ફેબ્રુઆરી

સવા કરોડ ના ખર્ચે વાસ્મો યોજના નું કામ અધૂરું હોવા છતાં ગામ ના આગેવાને કામ ગિરિ પૂર્ણ થઈ હોવાની આપી પ્રેસ નોટ

હજુ 30 ટકા કામ ગિરિ બાકી હોવા છતાં પ્રેસ નોટ માં કામ ગિરિ પૂર્ણ થઈ બતાવતા ગામ લોકો માં ભભૂકયો

તૈયાર થયેલ કામ માં પણ એસ્ટીમેન્ટ મુજબ કામ ના થયું હોવાનો ગ્રામ જનો નો આક્ષેપ

અમુક જગ્યા પર પાઇપલાઇન મૂકવામાં પણ નથી આવી

આ કામ એસ્ટીમેન્ટ મુજબ કરવા ગામ લોકો એ કરી માંગ

 

અહેવાલ : વૈશાલી કગરાણા જૂનાગઢ
Previous articleહળવદમાં રેતમાફિયા બે લગામ : નિર્દોષ યુવાનને બેભાન થાય ત્યાં સુધી માર માર્યો
Next articleજિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે ના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણમેળા ૨૦૨૧-૨૨ ના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here