Home Trending Special પાકિસ્તાન મરીનની નાપાક હરકત સામે આવી.

પાકિસ્તાન મરીનની નાપાક હરકત સામે આવી.

111
0
પોરબંદર : 8 ફેબ્રુઆરી

ફરી પાકિસ્તાન મરીનની નાપાક હરકત સામે આવી.

બે દિવસ પહેલા પણ 2 બોટ અને 12 જેટલા મશીમારો ના અપહરણની ઘટના બની હતી.

આજે પણ ભારતીય 2 બોટ અને 12 જેટલાં માછીમારો નું અપહરણ

IMBL નજીક થી ભારતીય બોટ અને માછીમારો નું કરાયું અપહરણ.

બંને બોટ ઓખા ની હોવાની શક્યતા

પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી એ કર્યું અપહરણ.

છેલ્લા દસ દિવસમાં 6 બોટ અને 40 જેટલા મશીમારો નું અપહરણ પાકિસ્તાન મરીન દ્વારા કરાયું.

અહેવાલ : પોરબંદર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here