સુરેન્દ્રનગર : 7 એપ્રિલ
લીંબડી માં આજ રોજ અમારા અખંડ આનંદ ગ્રુપ ના સભ્ય ગોપાલભાઈ સિંધવ ના જન્મદિવસ નિમિતે લીંબડી તપસ્વી ચોક તેમજ ટાવર પાસે લોકો ને પીવા માટે પાણી ની પરબ તેમજ ક્રિકેટ ગ્રાઉન્ડ ,દિગ્વિજય બાગ અન્ય સ્થળો એ પક્ષીઓ માટે પાણી ના કુંડા બાંધી ને રોજ પાણી પીવડાવવા ના સંકલ્પ લઈ અને કુંડા નુ વિતરણ કરી ને જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી કઆ સેવા કાર્ય માં અખંડ આનંદ ગ્રુપ ના પ્રવીણભાઈ ભરવાડ, રાજુભાઈ સભાડ, શિવરાજસિંહ જાડેજા ,મહેશભાઈ, લાડવાભાઈ , જગદીશભાઈ, પ્રતાપભાઈ હાજર રહ્યા હતા.