Home સુરેન્દ્રનગર નવા જિલ્લા પોલીસવડા હરેશ દૂધાતે ચાર્જ સંભાળ્યો

નવા જિલ્લા પોલીસવડા હરેશ દૂધાતે ચાર્જ સંભાળ્યો

117
0
સુરેન્દ્રનગર : 7 એપ્રિલ

જિલ્લા પોલીસવડા ની કામગીરી ત્યારે જ સારી દેખાતી હોય છે જ્યારે તેમની સમગ્ર ટીમ એક બનીને ગુનેગારો સામે કામ કરતી હોય અને આથી જ પોલીસથી જ એસપી હોય છે એસપી થી પોલીસ નહીં હોવાનો મત વિદાય લેતાં ડીએસપીએ પોલીસ સમક્ષ રજુ કર્યા હતો. જ્યારે નવા આવેલા એસપીએ ચાર્જ સંભાળ્યો હતો.

અદકેરા અને સન્માનનીય એસપી મહેન્દ્ર બગડીયા વિદાય વખતે ભાવુક થઈ ગયા હતા અને જિલ્લાની પોલીસે આપેલા સહકારથી જ પોતાની કામગીરી ઉજળી બની હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો નવા આવેલા અને જિલ્લા માં પ્રોબેશન ડીએસપી તરીકે ખુબ સારી કામગીરી કરી ચુકેલા હરેશ દૂધાતે મંગળવારે જિલ્લા પોલીસ વડાનો ચાર્જ લીધો હતો મુળ ગુજરાતી એવા નવા આવેલા એસપી જિલ્લાની તાસીરથી સારી રીતે જાણીતા છે…

 

 

 

 

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here