જૂનાગઢ : 7 માર્ચ
દાણાપીઠ માં આવેલ ICDS ની ઓફીસ માં કામ કરતી યુવતી પર ફાયરિંગ
ઘર કંકાસ ના કારણે ચાલુ આર્મી મેન પતિ એ પત્ની પર કર્યું ફાયરીંગ
ફાયરિંગ થતાં પત્ની ના પગ ના ભાગે ગોળી લાગતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ માં આવી ખસેડવામાં
પોલીસ ની સુજ બુજ માં કારણે કોઈ મોટી ઘટના બને એ પહેલા આરોપી પતિ ને તાત્કાલિક લેવાયો દબોચી