Home જુનાગઢ જૂનાગઢ શિવરાત્રી ના મેળા માં એક યુવાન પર હુમલો

જૂનાગઢ શિવરાત્રી ના મેળા માં એક યુવાન પર હુમલો

129
0
જૂનાગઢ : 28 ફેબ્રુઆરી

 

 

જૂનાગઢ શિવરાત્રી ના મેળા માં એક યુવાન પર હુમલો

રાજકોટ થી તેના મિત્ર સાથે શિવરાત્રી ના મેળા માં આવ્યા હતા દર્શન માટે

અચાનક એક સાધુ ના શિષ્ય એ સાધુ ની જુપડી માંથી બહાર નીકળી ચપ્પલ પહેરતા હતા તે દરમ્યાન કુહાડી વડે માથા ના ભાગે ઘા મારી કર્યો હુમલો

આ સમગ્ર ઘટના મેળા માં આવેલ લોકો ના કેમેરા માં થયા કેદ

હાલ આ યુવાન ની પ્રથમ જૂનાગઢ ત્યાર બાદ રાજકોટ પ્રાઇવેટ હોસ્પિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં

હાલ આ બાબતે યુવાન ન મિત્ર એ ભવનાથ પોલીસ સ્ટેશન માં અજાણ્યા વ્યક્તિ વિરોધ નોંધાવી ફરિયાદ

ફરિયાદ ના આધારે ભવનાથ પોલીસ એ આગળ ની કાર્યવાહી હાથ ધરી.

 

 

 

 

અહેવાલ : વૈશાલી કગરાણા, જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here