Home જુનાગઢ જૂનાગઢ ની જેલ માંથી 4 મોબાઈલ સાથે બીડી ગુટકા પણ મળી આવ્યા

જૂનાગઢ ની જેલ માંથી 4 મોબાઈલ સાથે બીડી ગુટકા પણ મળી આવ્યા

143
0
જૂનાગઢ : 8 માર્ચ

જૂનાગઢ ની જેલ ની વધુ એક બેદરકારી આવી સામે
જિલા જેલ માંથી 4 મોબાઈલ સાથે બીડી ગુટકા પણ મળી આવ્યા

ગઈ કાલે અમદાવાદ જેલર દ્વારા ગોઠવાઈ હતી સ્કોડ

સ્કોડ દરમિયાન 2 ચાલુ અને 2 તૂટેલા મોબાઈલ સહિત પાઇપ લાઇન માંથી બીડી અને ગુટકા પણ મળી આવ્યા

અહેવાલ:   વૈશાલી કગરાણા, જૂનાગઢ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here