Home ગોધરા ગોધરા શહેરના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ખેલ મહાકુંભ ૨૦૨૨ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ અને...

ગોધરા શહેરના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ખેલ મહાકુંભ ૨૦૨૨ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ અને રમતો યોજાઈ હતી.

183
0
ગોધરા : 22 માર્ચ

ખેલ મહાકુંભ ૨૦૨૨ અંતર્ગત ગોધરા શહેરનાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આજે વિવિધ રમતો અને સ્પર્ધાઓ યોજાઈ હતી.જેમાં રમતવીરો એ દોડ,લાંબી કૂદ, ઉચી કૂદ,ફૂટબોલ,બાસ્કેટ બોલ,સ્વિમિંગ સહિત ની વિવિધ ૧૦ ઉપરાંત રમતો ની સ્પર્ધાઓ યોજાઈ હતી.ત્યારે જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા યોજવામાં આવેલા ખેલ મહાકુંભ તાલુકા કક્ષાની સ્પર્ધાઓ માં ૨૦૦ ઉપરાંત રમતવિરોએ ભાગ લીધો હતો.

અહેવાલ:  કંદર્પ પંડ્યા, ગોધરા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here