Home સુરેન્દ્રનગર ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ અને ગોવા-મણીપુરમ માં ભાજપ ની જીત નો જશ્ન સુરેન્દ્રનગરમાં..

ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ અને ગોવા-મણીપુરમ માં ભાજપ ની જીત નો જશ્ન સુરેન્દ્રનગરમાં..

202
0
સુરેન્દ્રનગર : 10 માર્ચ

સુરેન્દ્રનગર શહેર ના મુખ્ય ભાજપ કાર્યાલય બહાર ફટાકડા ફોડી જીત નો જશ્ન માનવવા માં આવ્યો..

મીઠાઈઓ પણ વેચવામાં આવી..

મોટા 4 રાજ્ય માં ભાજપ ની જંગી બહુમતી સાથે થઈ છે જીત..

જિલ્લા ભાજપ ના પ્રમુખ સંગઠનના હોદ્દેદારો એ મીઠાઈ વેચી અને ફટાકડા ફોડ્યા..

4 રાજ્ય માં જીત બાદ જિલ્લા ભાજપ ની ટિમનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો

 

અહેવાલ:  સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here