જૂનાગઢ : 8 ફેબ્રુઆરી
આજે જૂનાગઢ મનપા નું 2022/23 નું સ્ટેન્ડિંગે બજેટ કર્યું જાહેર
એક પણ કર વધારાનું સુવિધા યુકત બજેટ જાહેર કર્યુ
નવ નિયુક્ત મનપા ના મેયર , ડે.મેયર તથા સ્ટેન્ડિંગ ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીની બેઠક માં બજેટ કર્યું મંજુર
395.61 કરોડ નું બજેટ સ્ટેન્ડિંગ એ કર્યું જાહેર
આવતા દિવસો માં બજેટ ની બોર્ડ મળશે ત્યારે બજેટ પડાસે બહાર
કમિશનરે વેરા માટે 9 કરોડ ના નો વધારો માટે ની દરખાસ્ત ને સ્ટેન્ડિંગ એ કરી નામંજૂર
જૂનાગઢ ના કર્મચારીઓ નો 330 નો વીમો મનપા ચૂકવશે
આ સિવાય 48 કરોડ ની નરસિંહ મહેતા તળાવ ની ગ્રાન્ટ માંથી તાત્કાલિક 20 કરોડ ની ગ્રાન્ટ લઈ કામ કરવામાં આવશે સરુ
4 ઝોન માટે પાણી ની સગવડ પૂરી પાડવા 14 કરોડ ની રાજ્ય સરકાર માંથી ગ્રાન્ટ કરાવાઈ મંજૂર
નવા પાણી કનેક્શન મા 3200 માંથી 1200 ઘટાડી ને 2000 મા નળ કનેકશન મળશે
પ્રજાના વેરા માટે પણ સ્કીમ બહર પડશે સમયસર વેરો ભરનાર ને મળશે લાભ.