Home જુનાગઢ કુકસવાડા ગામના વતની BSF જવાન 22 વર્ષની સેવા આપી વતન આવતા ભવ્ય...

કુકસવાડા ગામના વતની BSF જવાન 22 વર્ષની સેવા આપી વતન આવતા ભવ્ય સન્માન કરવામાં આવ્યું

191
0
જૂનાગઢ : 7 માર્ચ

 

કુકસવાડા ગામના વતની સંદિપભાઈભાઈ ચુડાસમા BSF માં 22 વર્ષ ની સેવા આપી વય મર્યાદાથતા નિર્વુત થય વતન કુકસવાડા આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તકે કુકસવાડા ગ્રામજનો તેમજ વિવિધ સંગઠનો ના હોદેદારો આગેવાનો રાજકીય હોદેદારો સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા અને ફોજી જવાન સંદિપભાઈ ચુડાસમા નુ ફુલ હાર તેમજ ઙીજે ના તાલે ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

ફોજી જવાન વતન પરત આવતાજ સૌપ્રથમ ગૌશાળા ખાતે ગાયમાતાને પુજા અર્ચના કરી હતી અને બીમાર ગાયો ને લાપસી ખવડાવી ગૌસેવકો દેશપ્રેમી ને પ્રસાદી આપવામાં આવી હતી.

ફોજી જવાન પોતે સાદગી જીવન જીવેછે

 

 

અહેવાલ:  વૈશાલી કગરાણા, જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here