કચ્છ: 31 ઓગસ્ટ
આજથી શરૂ થયેલ ગણેશોત્સવ નુ આયોજન વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે જેમાં દેના બેંક ચોક ખાતે આવેલા ગણેશોત્સવ ખાતે પ્રદેશ ભાજપ ના સંગઠન મહામંત્રી રત્નાકરજી. સાંસદ વિનોદ ચાવડા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ વિકાસ રાજગોર સરહદ ડેરી ના ચેરમેન અને જિલ્લા ભાજપ મહામંત્રી વલલમજીભાઈ હુંબલ શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા મહામંત્રી મેહુલ જોશી લાલજી કારોત્રા યુવા ભાજપ પ્રમુખ શૈલેષ ચંદે ભાવિન મિરાણી ધર્મેન્દ્ર સિયારીયા વિગેરે એ દર્શન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા.. તો અયોધ્યાપુરી ખાતે.. માલી ચોક ખાતે રાપર મેઘવાળ સમાજ દ્વારા સાત દિવસીય ગણેશ મહોત્સવ. દરજી સમાજવાડી. ખાતે મોટા વાસ સહિત વિવિધ સ્થળોએ ગણેશ સ્થાપન કરવામાં આવેલ છે ગણેશોત્સવ દરમિયાન ભવ્ય શોભાયાત્રા. મહા આરતી ગણપતિ વંદના સહિત ના ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું આમ વાગડ વિસ્તારમાં ગણેશોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે