Home મોરબી મોરબી એસીબી પોલીસ સ્ટેશન દ્ધારા તિરંગા યાત્રાનુ આયોજન કરવામા આવ્યુ

મોરબી એસીબી પોલીસ સ્ટેશન દ્ધારા તિરંગા યાત્રાનુ આયોજન કરવામા આવ્યુ

94
0

મોરબી: 15 ઓગસ્ટ


આજરોજ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે મોરબી ટાઉનમાં
તિરંગા યાત્રા નુ આયોજન કરવામાં આવેલ. જેમાં મોરબી એસીબી પો. સ્ટે ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પ્રવીણ ગઢવી તથા સ્ટાફ અને વોરા સમાજ તથા મૌલાઇ રાજાસાહેબ દરગાહ સંસ્થાન ના પી. આર. ઓ. જુઝેર એમ. અમીન અને વોરા સમાજ ના વિદ્યાર્થી તથા સ્થાનિક પ્રજાજનો એ ભાગ લીધો જે તિરંગા યાત્રા એસીબી પોલીસ સ્ટેશન થી વિશીપરા, મણીમંદિર, મયુરપૂલ, નટરાજ ફાટક, ગેંડાસર્કલ, તાલુકા પોલીસ સ્ટેશન થઈ પરત એસીબી પોલીસ સ્ટેશન આવેલ. તિરંગાા યાત્રા દરમ્યાન ટોલ ફ્રી નંબર ૧૦૬૪ અને લાચ રૂશ્વત વિરોધ અંગે લોકજાગૃતિ ફેલાવવામાં આવી.

અહેવાલ ભળદેવ ભરવાડ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here