Home ક્ચ્છ રાપર શહેર મા નગરપાલિકા દ્વારા ધ્વજ વિતરણ

રાપર શહેર મા નગરપાલિકા દ્વારા ધ્વજ વિતરણ

116
0

કચ્છ: 14 ઓગસ્ટ


આજે રાપર શહેરમાં નગરપાલિકા રાપર ઉપક્રમે રાપર શહેરમાં આવેલ તમામ દુકાનદારો ને પોતાની શોપ પર આઝાદી ના ઉજવાઈ રહેલા પર્વ મા સામેલ થવા માટે તિરંગો લહેરાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું આ અંગે ઈન્ચાર્જ ચીફ ઓફિસર નવઘણભાઈ કડ તથા રાપર નગરપાલિકા પ્રમુખ અમરતબેન વાવીયા ઉપ પ્રમુખ મહેશ્વરી બા સોઢા કારોબારી ચેરમેન કાનીબેન પિરાણા શાસક પક્ષ નેતા હેતલ બેન માલી ના વડપણ હેઠળ ઘરો ઘર તિરંગા એ અન્વયે તિરંગા આપવામાં આવી રહ્યાં છે આજે યોજાયેલ તિરંગા વિતરણ વ્યવસ્થા મા રાપર શહેર ભાજપ ના પ્રમુખ ઉમેશ સોની શહેર યુવા ભાજપ પ્રમુખ શૈલેષ ચંદે મહામંત્રી મેહુલ જોશી લાલજી કારોત્રા ભીખુભા સોઢા તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા માજી જીલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિ બેન શાહ જાનખાન બલોચ ભાવિક મિરાણી રામજી પિરાણા રશ્મિન દોશી ભરત સહિત નગરપાલિકા નો સ્ટાફ જોડાયો હતો આજે તિરંગા વિતરણ વ્યવસ્થા નો શહેરમાં ઉમંગભેર ઉમળકાભેર આવકાર મળ્યો હતો

અહેવાલકૌશિક છાયા કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here