Home ક્ચ્છ ભુજ તાલુકાના સામત્રા ખાતે આવેલ ચાડવા રખાલ ખાતે 11 મેં થી ત્રીદિવસીય...

ભુજ તાલુકાના સામત્રા ખાતે આવેલ ચાડવા રખાલ ખાતે 11 મેં થી ત્રીદિવસીય માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

112
0

કચ્છ : 8 મે


ભુજ તાલુકાના સામત્રા ખાતે આવેલ ચાડવા રખાલ ખાતે 11 મેં થી ત્રીદિવસીય માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
મહામાયા માતાજી,રુદ્રાણી માતાજી,મહાકાળી માતાજી,હિંગલાજમાતાજી,ત્રિપુરાસુંદરી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

મંદિર બનાવવા પાછળ અંદાજે 7 કરોડનો ખર્ચ થયો છે મંદિરના પરિસરમાં સુંદર કુંડ,તળાવ,દયાન ખડ આવેલો છે કુદરતી સોંન્દર્ય વચ્ચે આ મંદિરનું નિર્માણ કરાયું છે કચ્છના પથરો વડે આ મંદિર બનાવાયું છે

તેમજ ભુજના રણજીત વિલાસ પેલેસની બહાર હાલ જે ઉદ્યાન બની રહ્યું છે તે આઘામી તારીખ 11 મેં ના ખુલ્લું મુકાશે જેમાં કચ્છમાં જે 18 રાજવી શાશન કરી ગયા તેના વિશે માહિતી આપતી વિગતો રાખવામાં આવશે તેમજ મહારાવ પ્રાગમલજી ત્રીજાની કાશય પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવશે
આ પ્રસંગે ક્ચ્છ,ગોંડલ,રાજસ્થાન,જયપુરના મહારાવો પરિવાર ઉપસ્થિત રહેશે

આજે યોજાયેલી પત્રકાર પરિષદ મહારાણી સાહેબ પ્રીતિદેવીના માર્ગદર્શન હેઠળ ઠાકોર મયુરધ્વજસિંહ,ઠાકોર કૃતાર્થસિંહ,કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા,જોરાવરસિંહ રાઠોડ,સાવજસિંહ જાડેજા,પૃથ્વીરાજસિંહ જાડેજા,જર્નાદનભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ: કૌશિક છાયા, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here