Home સુરેન્દ્રનગર બગોદરા એમ્બ્યુલન્સ દ્વારા એમ્બ્યુલન્સ મા જ સફળ ઙિલિવરી કરાવાઈ

બગોદરા એમ્બ્યુલન્સ દ્વારા એમ્બ્યુલન્સ મા જ સફળ ઙિલિવરી કરાવાઈ

138
0

સુરેન્દ્રનગર: 29 ઓગસ્ટ


આજ રોજ વહેલી સવારે કેસરઙી ગામના 25 વર્ષીય દર્દી સંગીતાબેન સુરેશભાઈ મકવાણા ને અસહ્ય પ્રસુતિ પીડા નો દુઃખાવો ઉપઙતા દર્દી ના પતિ સુરેશભાઈ 108 એમ્બ્યુલન્સ ને કોલ કર્યો હતો બગોદરા 108 ને કેસ મળતા ઝડપથી ઘટના સ્થળે પહોચી ગઈ હતી ત્યાર બાદ દર્દી ને તપાસતા અસહ્ય પ્રસુતિ પીઙાનો દુખાવો હોવાથી દર્દી ને એમ્બ્યુલન્સ મા જ ઙિલવરી કરાવાની ફરજ પઙતા ઈ.એમ.ટી હિંમત ચાવઙા પાયલોટ પ્રેમજીભાઈ પરમાર દ્રારા દર્દીની પ્રાથમિક તપાસ કરી ઈ.આર.પી. ગાયનેકોલોજિસ્ટ સલાહ સુચન પ્રમાણે એમ્બ્યુલન્સ જ સફળ ઙીલવરી કરાવાઈ માતા અને બાળક નો આબાદ બચાવ ત્યાર બાદ વધુ સારવાર અર્થ નજીકની સરકારી હોસ્પિટલ બગોદરા ખાતે ખસેઙાયા
દર્દી ના પતિ સુરેશભાઈ એ બગોદરા 108 ટીમનો હ્રદયપુર્વક આભાર માન્યો હતો.

અહેવાલ સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here