Home પંચમહાલ જીલ્લો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શાળા કક્ષાએ રક્ષાબંધન કાર્યક્રમ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શાળા કક્ષાએ રક્ષાબંધન કાર્યક્રમ

173
0

પંચમહાલ : 11 ઓગસ્ટ


તા.10.8.2022 ના રોજ સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા ગોધરા ખાતે અત્રેની *સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળાની તમામ દીકરીઓએ આજ કેમ્પસની દલુની વાડી ગુજરાતી કુમાર શાળા,ગોધરાના તમામ કુમાર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી,રાખડી બાંધી હતી.દલુની વાડી કુમાર શાળાના વિદ્યાર્થીઓ રાખડી બાંધનાર બહેનોને ગિફ્ટમાં પેન આપી હતી.

બંને શાળાના વિદ્યાર્થીઓએ આ રક્ષાબંધન પર્વ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવ્યું હતું.આ કાર્યક્રમ માટે રાખડી,ચોકલેટ,પેન વગેરેની વ્યવસ્થા કરવા બદલ મારા સ્ટાફના બહેનો અને દલુની વાડી શાળાના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર…

અહેવાલ : કંદર્પ પંડ્યા, પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here