Home પેટલાદ પેટલાદ એસ એસ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

પેટલાદ એસ એસ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

249
0

પેટલાદ: 24 ડિસેમ્બર


આજરોજ પેટલાદ એસ એસ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં ડોક્ટર નર્સ સ્ટુડન્ટ તેમજ આવેલા મહાનુભાવ તેમજ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ મિત્રો બ્લડ ડોનેશન કર્યું હતું

આ ઉપરાંત ખૂબ જ બહોળી સંખ્યામાં રક્તદાન થયું હતું તેમજ રક્તદાન એ મહાદાન છે તેવું કહીને પ્રેરણા રૂપે રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી તેમજ રક્તદાન સૌથી વધાર વાર કર્યું હોય તેઓને બોલાવવામાં આવ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું…..

અહેવાલ : રિકીન શાહ પેટલાદ
Previous articleસુરેન્દ્રનગર જિલ્લાના અણિયાણી ખાતે પાઇપલાઇનના કામની સ્થળ મુલાકાત લેતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
Next articleતારાપુર તાલુકા નો એક માત્ર ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલત મા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here