Home પાટણ પાટણ આર્ટ્સ કોલેજની દોડવીર યુવતીને 25 હજારનું પુરસ્કાર

પાટણ આર્ટ્સ કોલેજની દોડવીર યુવતીને 25 હજારનું પુરસ્કાર

1015
0

પાટણ : 14 મે


શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટસ કોલેજ, પાટણ ની વિદ્યાર્થીની કુ. નિરમા ઠાકોરે કોલેજ તેમજ પાટણ નગર માટે ખેલ જગત માં ગૌરવ અપાવતી સિદ્ધિ ઓ મેરેથોન દોડ મા પ્રાપ્ત કરી છે. તેઓની આ સિદ્ધિ ઓ ને બિરદાવવા તાજેતર માં ગુજરાત ના ૬૨માં સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ* ની ઉજવણી દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સન્માનપત્ર આપી ને નવાજવામાં આવેલ હતું. કોલેજ ની વિદ્યાર્થીની નું સન્માન કરવા આર્ટસ કોલેજ, પાટણ અને NGE સોસાયટી, મુંબઈ દ્વારા ₹૨૫૦૦૦/- નો ચેક આપીને સન્માનિત કરવામાં આવેલ હતી.
આ પ્રસંગે સંસ્થા ના એક્ઝિક્યુટિવ ડાયરેકટર ડૉ. જે. એચ. પંચોલી, કોલેજના આચાર્ય ડો. લલિત એસ. પટેલ અને ઉપેન્દ્રભાઈ ધ્રુવ હાજર રહ્યા હતા.

અહેવાલ: ભાવેશ, પાટણ
Previous articleમોરબીમા ગ્રટ અોફ ગુજરાત ટીમ દ્ધારા ડ્રાયફ્રુટ લસ્સીનું વિતરણ
Next articleગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરો ની પડતર માગણીઓ ઉકેલવા પાટણ ધારાસભ્ય ની રજૂઆત…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here